હારીજમા દિન પ્રતિ દિન રસ્તે રખડતા ઢોરોનો કારણે અનેક મુશ્કેલીઓ નો સામનો વાહન ચાલકો તેમજ રાહ દારીઓ ને વેપારી ને વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હારીજ મા તૉ બિન માલિકી ના પશુ તૉ જોવા મળેજ઼ શે પરંતુ હારીજ થી 1 થી 10 કિલોમીટર ના અંતરે આવતા ગામડાઓ માંથી પણ ખેડુતૉ તેમને ખેતર મા ઉભા પાકો ને નુકસાન ના પોહોંચાડે તે માટે લઇ ગામડે થી હારીજ શહેર મા દોડાવી ની મુકવા મજબુર બન્યા છે. તૉ જવાબ દાર તંત્ર યોગ પગલાં ભરે તેવી માગ ઉઠવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজাদী কা অমৃত মহোৎসৱ হাতে হাতে ত্ৰিৰংগা লৈ পথত ছাত্ৰছাত্ৰী
আজাদী কা অমৃত মহোৎসৱ মাজুলী বনগাঁও শংকৰদেৱ শিশু বিদ্যা নিকেতনৰ ছাত্ৰছাত্ৰী সকলে হাতত জাতীয়...
Gujarat Congress President Jagdish Thakor's big statement on EVMs - ZEE News
Gujarat Congress President Jagdish Thakor's big statement on EVMs - ZEE News
ભારે વરસાદમાં ઘર પડતાં પત્નીનું અસમય મૃત્યુ થતા લખાભાઇને રાજ્ય સરકારે રૂ. ૪ લાખની સહાય આપી
રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના...
'મારી સાથે નમ્રતાથી વાત કરો' : તાપસી પન્નુ ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થઈ
મુંબઈની મીઠીબાઈ કોલેજમાં જ્યારે તાપસી પન્નુ પહોંચી તો ફોટોગ્રાફર્સએ તેને કહ્યું કે, તે આ ઈવેન્ટ...