વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહેસાણાના ધરોઈથી અંબાજી 82 કિલોમીટર સુધીની સાયકલોથન યાત્રા યોજાઇ હતી. આ સાયકલોથન યાત્રા ધરોઈથી વિવિધ ગામડાઓમાંથી પસાર થઇ 82 કિ.મી. ની યાત્રા પૂર્ણ કરી શક્તિપીઠ અંબાજી પહોંચી હતી. આ સાયકલોથનમાં જોડાયેલા તમામ સાયકલિસ્ટો એ 52 ગજની એક ધજાને 21 નાની ધજાઓ સાથે માં અંબે ના દરબાર માં બોલ માડી અંબે.... જય જય અંબે.... ના નાદ સાથે પહોંચ્યા હતા. આ ટીમની સાથે બૉલીવુડના કલાકાર અને પ્રોડ્યૂસર મિલિન્દ સોમણ પણ જોડાયા હતા અને માં અંબાને ધજાઓ ચઢાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે પ્રાર્થના કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણ ના રાધનપુર ખાતે વેપારીઓનું ઉગ્ર આંદોલન
પાટણ ના રાધનપુર ખાતે વેપારીઓનું ઉગ્ર આંદોલન
মেৰাপানীত জালিয়তিৰে ধন আত্মসাৎ
মেৰাপানী গাঁও পঞ্চায়তত জালিয়াতিৰে পি এম এ ৱাইৰ ধন সৰকাই ৰঙাঘৰৰ আলহি দুই হিতাধিকাৰী ।
, ৬ মাৰ্চ:...
થરા માં પંડિત દીનદયાલ હોલ માં જળ શક્તિ મંત્રીગજેન્દ્રસિંહ શેખાવત ની સભા યોજાઈ
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ પંડિત દીનદયાલ હોલ માં ભારત સરકાર જળ શક્તિ મંત્રી...