દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગરના પંચશીલ ફાર્મ હાઉસ ખાતેથી એસીબીએ બે દિવસ અગાઉ ધરપકડ કરી હતી. જે કેસમાં વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવીને રૂપિયા 800 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલે વિપુલ ચૌધરીના મહેસાણા કોર્ટમાં સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે બીજી બાજુ વિપુલ ચૌધરીના દૂધ સાગર દાણ કેસ મામલે હવે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને મહેસાણા કોટે સમન્સ પાઠવ્યું છે અને સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Curvv कूप एसयूवी से उठा पर्दा, जानिए फीचर्स से लेकर डिजाइन तक की डिटेल
Tata Curvv उस कॉन्सेप्ट से काफी मिलता-जुलती है जिसे पहली बार 2022 में प्रदर्शित किया गया था। कूप...
Lok Sabha Election Results 2024 Live: अब तक के रुझानों में Manoj Tiwari पीछे | Aaj Tak
Lok Sabha Election Results 2024 Live: अब तक के रुझानों में Manoj Tiwari पीछे | Aaj Tak
ડીસા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘમાં વહીવટી સમિતિને હટાવી વહીવટદારની નિમણૂંક કરાઇ
ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં વહીવટદારની નિમણૂક કરાઈ છે. છેલ્લા ઘણા સમયથી ચાલતા વિવાદ,...
અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એમડી ડ્રગ્સ સાથે બેની કરી ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોડી રાત્રે પરિમલ ગાર્ડન પાસે વોચ રાખી એમડી ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરી...