દાહોદ શહેરમાં સૈફી મોહલ્લા માં રહેતી વહોરા સમાજની દીકરીને અપહરણ કરી નિંદનીય ઘટના. કરનાર ગુનેહગારને સખ્તમાં સખ્ત સજા કરવા માંગ કરવામાં આવી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દાહોદ શહેરમાં દાઉદિ વહોરાની સૈફી મહોલ્લામાં રહેતી દીકરીનું ૧૬/૦૯/૨૦૨૨ ના રોજ બપોર ના 1વાગ્યા ન અરસામાં અપહરણ કરીને બળાત્કાર કાર ગુજરી નિંદનીય ઘટના કરેલ છે. ફતેપુરા વોહરા સમાજ આ ઘટના ને સખત શબ્દોમાં વખોડી કાડે છે. આ ઘટના ને અંજામ આપનાર ગુનેહગારો ને કડી માં કડી સજા આપવામાં આવે એવી માંગ ફતેપુરા દાઉદી વોહરા સમાજ દ્વારા કરવામાં આવી છે. આ ઘટનામાં સન્ડોવાયેલા જો બીજા નરાધમો હોય તો તેમને ઝડપી પાડી સખત માં સખત સજા થાય એવી માંગ ફતેપુરા દાઉદી વોહરા સમાજ દ્વારા કરવામાં આવી હતી. નરાધમોને ફાંસી આપોના નારા લગાવામાં આવ્યા હતા. મામલતદારશ્રી ફતેપુરા એ આવેદનપત્ર સ્વીકારી આગળ સુધી પહોંચાડવાની ખાત્રી આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বোকাখাতৰ ভকত চাপৰিত উত্তেজনা।
বোকাখাতৰ ভকত চাপৰিত উত্তেজনা। দণ্ডাধীশৰ উপস্থিতিতেই প্ৰচণ্ড মাৰপিট লিপ্ত একাংশ লোক। আহত...
Tesla Cybertruck के इंटीरियर से उठा पर्दा, आज हो रहा है लॉन्च; अब तक हुईं 20 लाख से ज्यादा बुकिंग
आज यानी 30 नवंबर को टेक्सास में अपनी गीगाफैक्ट्री में ग्राहकों के लिए अपने नवीनतम इलेक्ट्रिक वाहन...
भारत में Afghanistan Embassy बंद हो गई, अब क्या Talban से 'दोस्ती' करेगा भारत? | LT Show
भारत में Afghanistan Embassy बंद हो गई, अब क्या Talban से 'दोस्ती' करेगा भारत? | LT Show
કરજણ તાલુકામાં વલણ જિલ્લા પંચાયત મત વિસ્તારમાં કોંગ્રેસ આગેવનો નો લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો
કરજણ તાલુકામાં વલણ જિલ્લા પંચાયત મત વિસ્તારમાં કોંગ્રેસ આગેવનો નો લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો
बेखौफ बदमाशों ने सरेआम की फायरिंग, घटना के फुटेज हुए वायरल।
बेखौफ बदमाशों ने सरेआम की फायरिंग, घटना के फुटेज हुए वायरल।