ખંભાતના આંબાખાળ કબીર સાહેબના મંદિરે ચેતનદાસ સાહેબની ૩૮મી પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્યનામ ધૂન, ભજન, સંધ્યા પાઠ તેમજ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.જેનું આયોજન તુલસીદાસ સાહેબ તેમજ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
(સલમાન પઠાણ-ખંભાત)