મહે. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.શ્રી કે.સી.રાઠવા નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દૂર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે ચલાલા પો.સ્ટે.ના સ્ટાફ દ્વારા ના.રા.ની ફરજ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે ચલાલા ટાઉનમાં બાપા સીતારામ ચોકડી સાવરકુંડલા – ખાંભા રોડ પાસે બાતમી આધારે એક ફોરવ્હીલ ગાડી સીલ્વર કલર ની કવાલીસ ફોરવ્હીલ જેના રજી નં . GJ - 03 - AB - 5077 ને રોકી ચેક કરતા ફોરવ્હીલ ગાડીમા અલગ અલગ ગૃપ્ત ચૌરખાના મા સંતાડી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ -૯૦ કિં.રૂ .૨૫,૨૪૮ / - નો પ્રોહી મુદામાલ સતાડી રાખેલ હોય તે તથા એક એક મોટોરોલા કંપની નો મોબાઇલ ફોન કાળા કલર નો કી.રૂા . ૫૦૦ / - તથા એક સીલ્વર કલર ની કવાલીસ ફોરવ્હીલ જેના રજી . નં . GJ - 03 - AB - 5077 જેની કી.રૂા ૬૦,૦૦૦ / - મળી કુલ કી.રૂા .૮૫,૭૪૮ા- નો પ્રોહી નો મુદ્દામાલ ના.રા ફરજ દરમ્યાન બાતમી આધારે રેઇડ દરમ્યાન મળી આવેલ હોય તેઓના વિરૂધ્ધમાં ચલાલા પો.સ્ટે પ્રોહી ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે . = આરોપીઓની વિગત ■ તા .૧૬ / ૦૯ / ૨૦૨૨ ( ૧ ) પાર્થભાઇ ભરતભાઇ ટાંક ઉં.વ .૨૫ ધંધો પાનનો ગલ્લો રહે . અમરેલી માણેકપરા શેરી નં .૦૭ સુખનાથ મંદિર વાળી શેરી તા જી.અમરેલી ( ૨ ) તેજસભાઇ ઉર્ફે સમ મુકેશભાઇ રાજા ઉંવ ૨૨ ધંધો પ્રા , નોકરી રહે . અમરેલી માણેકપરા શેરી નં .૧૧ નવજીવન હોસ્પીટલ ની બાજુ ની શેરી કૈલાશ એપાર્ટમેન્ટ બાજુ તા.જી અમરેલી મુદામાલની વિગત રોયલ સ્ટેગ કલાસીક વ્હીસકી ૭૫૦ મીલી બોટલ નંગ ૪૪ તથા રોયલ સ્ટેગ કલાસીક વ્હીસી ૩૭૫ મીલી બોટલ નંગ ૨૮ તથા ઇમ્પીરીયલ બ્લુ ૧૮૦ મીલી બોટલ નં ૧૮ મળી નાની મોટી બોટલો કુલ ૯૦ કી.રૂ .૨૫,૨૪૮ તથા એક મોટોરોલા કી પેડ 450 મોબાઇલ ફોન કાળા કલર નો કી.રૂા . ૫૦૦ / - તથા એક સીલ્વર કલર ની કવાલીસ ફોરવ્હીલ જેના રજી , નં . GJ - 03 - AB - 5077 જેની કી.રૂા . ૬૦,૦૦૦ / - મળી કુલ કી.રૂા .૮૫,૭૪૮૪ નો મુદ્દામાલ - આ કામગીરી ચલાલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના મનીષભાઇ ધીરૂભાઈ જોષી , ધનજીભાઇ બીજલભાઇ સોલંકી , ભગીરથભાઇ રાવતભાઇ ધાધલ તથા પો.કોન્સ નજુભાઇ બાધુભાઇ વાળા તથા પો.કોન્સ . રોહીતભાઇ રાખોલીયા તથા પો.કોન્સ અશોકભાઇ લાડુમોર નાઓ દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.