આજરોજ આખોલ ચાર રસ્તા પાસે આવેલ હનુમાનજી મંદિર નજીક આવેલા સાંનિધ્ય કોમ્પ્લેક્સમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની ડીસા તાલુકા હોદેદારોની પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા અને જિલ્લા પ્રભારી કનુજી ઠાકોરની અધ્યક્ષતામાં સર્વ સંમતિથી વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે અર્જુનસિંહ દરબાર,ઉપ પ્રમુખ પંકજભાઈ ઉપાધ્યાય, મંત્રી બનસિગ, મહામંત્રી મનુભા વાઘેલા, ખજાનચી દરગાજી સુદેશા, સંગઠન મંત્રી નવીન ધર્માણી, સહમંત્રી અંકુરભાઇ ત્રિવેદી, આઇટી સેલ મહાવીર શાહ અને મિડિયા સેલ કન્વીનર તરીકે કાંતીલાલ લોધાની નિમણૂંક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા અને જિલ્લા પ્રભારી કનુજી ઠાકોરનુ ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પ્રમુખ અર્જુન સિંહ દરબાર અને ઉપપ્રમુખ પંકજભાઈ ઉપાધ્યાય નું પણ ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું સાથે અન્ય હોદ્દેદારો નું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ડીસા શહેર અને તાલુકાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Jharkhand में 5 घंटे के लिए इंटरनेट बंद, परीक्षा में नकल रोकने के लिए सरकार का कदम
Breaking News: Jharkhand में 5 घंटे के लिए इंटरनेट बंद, परीक्षा में नकल रोकने के लिए सरकार का कदम
દીવાળી ના તહેવાર ને લઈ બોટાદ ની બજારોમાં ભીડ ઉમટી.
દીવાળી ના તહેવાર ને લઈ બોટાદ ની બજારોમાં ભીડ ઉમટી.
माजी मुख्यमंत्री डाॅ.शिवाजीरावा निलंगेकर यांच्या स्मारकाचे अनावरण सोहळा चित्रफीत
माजी मुख्यमंत्री डाॅ.शिवाजीरावा निलंगेकर यांच्या स्मारकाचे अनावरण सोहळा चित्रफीत
पायलट ने फिर खोला मोर्चा, भ्रष्टाचार के मुद्दे पर गहलोत सरकार कि खिलाफ उपवास
Rajasthan में विधानसभा चुनाव (Assembly Elections) से ऐन पहले एक बार फिर मुख्यमंत्री अशोक गहलोत...