આજરોજ આખોલ ચાર રસ્તા પાસે આવેલ હનુમાનજી મંદિર નજીક આવેલા સાંનિધ્ય કોમ્પ્લેક્સમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની ડીસા તાલુકા હોદેદારોની પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા અને જિલ્લા પ્રભારી કનુજી ઠાકોરની અધ્યક્ષતામાં સર્વ સંમતિથી વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે અર્જુનસિંહ દરબાર,ઉપ પ્રમુખ પંકજભાઈ ઉપાધ્યાય, મંત્રી બનસિગ, મહામંત્રી મનુભા વાઘેલા, ખજાનચી દરગાજી સુદેશા, સંગઠન મંત્રી નવીન ધર્માણી, સહમંત્રી અંકુરભાઇ ત્રિવેદી, આઇટી સેલ મહાવીર શાહ અને મિડિયા સેલ કન્વીનર તરીકે કાંતીલાલ લોધાની નિમણૂંક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા અને જિલ્લા પ્રભારી કનુજી ઠાકોરનુ ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પ્રમુખ અર્જુન સિંહ દરબાર અને ઉપપ્રમુખ પંકજભાઈ ઉપાધ્યાય નું પણ ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું સાથે અન્ય હોદ્દેદારો નું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ડીસા શહેર અને તાલુકાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પશ્ચિમ રેલવે ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સાપ્તાહિક શીતકાલીન સ્પેશિયલ ટ્રેન ચલાવશે.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સગવડ અને માગને ધ્યાનમાં રાખીને ગાંધીધામ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે...
US Market Rally | Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | Business News | CNBC
US Market Rally | Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | Business News | CNBC
iPhone 14થી Redmi 11 Prime સુધી, આ મોબાઈલ સપ્ટેમ્બરમાં થઈ રહ્યાં છે લોન્ચ
સપ્ટેમ્બર મહિનો ઘણા રોમાંચક અને ફ્લેગશિપ સ્માર્ટફોનના લોન્ચિંગથી ભરપૂર છે. અમે ફક્ત Apple iPhone...
खेड़ली फाटक में देर रात को युवक की हत्या,गाड़ी को कट लगाने को लेकर हुआ झगड़ा
कोटा के भीमगंजमंडी थाना इलाके की खेड़ली फाटक में 21 वर्षीय युवक की हत्या का मामला सामने आया...