પોરબંદર ખાતે આવેલ અને ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન ના પ્રમુખશ્રી અનીલભાઈ કારિયા અને મંત્રી શ્રી હરીશભાઈ મેહતા અને  મંત્રી શ્રી પાર્થભાઈ દત્તા  વ્યવસ્થાપક શ્રી રમેશભાઈ વિઠલાની તેમજ ખાદી ભવનના સમગ્ર કર્મચારીઓ સાથે ખાદી સંવાદ કરેલ જેમાં ખાદી સાથેના સંકળાયેલા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરેલ જેમ કે ખાદીના પ્રોડક્શનમાં વધારો કરવો અને લોકલ ફોર વોકલ આપડા દેશ ના વડાપ્રધાન શ્રી ના આયોજન ને ખૂબ વેગ આપી રોજગારી વધારવી તેમજ ખાદીના વેચાણને લગતા વિવિધ પ્રશ્નોનું  અને ખાદીના વેચાણને વેગ મળે તે માટે વિસ્તૃત માહિતી સાથે ચર્ચાઓ કરેલ એમની સાથે શ્રી સિલસાહેબ kvic mumbai અને                  શ્રી સંજય હેડવઃ સાહેબ kvic ahemdabad         શ્રી પોસવાલ સાહેબ kvic new delhi આ ખાદી સવાદ માં ઉપસ્થિત રહેલ અને ખાદી   ના રોંજગારી ના ઉમદા હેતુ સર ચર્ચા ઓ કારેલ ત્યાર બાદ રાત્રી વિરામ કરી તા 13  ના વહેલી સવારે કીર્તિ મંદિર જય પૂજ્ય બાપુ ના જન્મ સ્થાન પર નત મસ્તક કરી અને દ્વારકા તરફ પ્રયાણ કરેલ