ખંભાતના લાલબાગમાં ૩ કરોડના ખર્ચે બનેલ ઓપન રોક ટોક મ્યુઝિયમ લોકાર્પણની રાહ જોઈને બેઠું છે ! ત્રણ વર્ષ પૂર્વે બનાવેલ મ્યુઝિયમની તંત્ર દ્વારા જાળગણી ન લેવાતા ખંડેરાતમાં ફેરવાઈ ગયું છે.આજે પણ ૩ કરોડ જેટલી માતબર રકમ ખર્ચવા છતાંય ખંભાતના શહેરી જનો માટે 'મ્યુઝિયમનું લોકાર્પણ એક દિવાસ્વપ્ન બનીને રહી ગયું છે.

રિપોર્ટ : સલમાન પઠાણ-ખંભાત