આજ રોજ અમદાવાદ ના નારોલ વિસ્તાર માં આકૃતિ ટાઉનશિપ માં મિશન ન્યુ ઇન્ડિયા , મહિલા સહાય કેન્દ્ર PBSC ટીમ અને Equitas Trust ના સહયોગ થી મહિલા સશક્તિકારણ નું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન માં ઓઢવ પોલીસ સ્ટેશન ના મહિલા સહાય કેન્દ્ર ટીમ ના કાઉન્સેલર દિપીકાબેન , નારી અદાલત ના કાઉન્સેલર જાગૃતિબેન , મિશન ન્યુ ઇન્ડિયા ના સતિષભાઈ જેઠવા તથા Equitas trust ના મિલન વાઘેલા હજાર રહી આયોજન સફળ બનાવવા માં આવ્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કઠલાલ તાલુકાના બગડોલ ખાતે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બનતા ભાજપ દ્વારા આતશબાજી કરાઈ
રાષ્ટ્રપતિની ચૂંટણી હાલમાં જ પૂરી થઈ છે ત્યારે ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે...
ઊના શહેરમાં 2 રહેણાંક મકાનમાં આગ, ઘરવખરી સહિત ચીજવસ્તુ બળીને ખાક .. નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ કાબૂમાં લેવાઈ, જાનહાનિ ટળી
ઊનાના વિદ્યાનગર વિસ્તારમાં કમલેશભાઈ સેવકરામ જેઠવાણીના માલિકાના મકાનમાં બે ભાડુઆત રહેતા હોય જેમાં...