આજ રોજ અમદાવાદ ના નારોલ વિસ્તાર માં આકૃતિ ટાઉનશિપ માં મિશન ન્યુ ઇન્ડિયા , મહિલા સહાય કેન્દ્ર PBSC ટીમ અને Equitas Trust ના સહયોગ થી મહિલા સશક્તિકારણ નું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન માં ઓઢવ પોલીસ સ્ટેશન ના મહિલા સહાય કેન્દ્ર ટીમ ના કાઉન્સેલર દિપીકાબેન , નારી અદાલત ના કાઉન્સેલર જાગૃતિબેન , મિશન ન્યુ ઇન્ડિયા ના સતિષભાઈ જેઠવા તથા Equitas trust ના મિલન વાઘેલા હજાર રહી આયોજન સફળ બનાવવા માં આવ્યું.