ગુજરાત સરકારના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને પૂર્વ કાઉન્સિલ વિજયભાઈ રાવની ઉપસ્થિતીમાં સંસ્કાર યુવક મંડળ (વાણીયાવડ) દ્વારા ગણેશ વિસર્જન યાત્રામાં યુવતીઓ દ્વારા તલવારબાજી અને પંજાબી યુવકો દ્વારા વિવિધ કરતબો ની ઝાંખી હજારોની સંખ્યામાં શહેરી જનોએ નિહાળી...