સાબરકાંઠાના હિંમતનગરની કાટવાડ પ્રાથમિક શાળા ખાતે વિધ્યાનગરી કોલેજ હિંમતનગરના વિધાર્થીઓનો N.S.S. કેમ્પ યોજાયો. જેમા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને HWC કાટવાડના કર્મચારીઓ દ્વારા આરોગ્ય જન જાગ્રુતિ અંતર્ગત વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો જેવાકે , ટોબેકો કંટ્રોલ, માસિક દરમિયાનની સ્વચ્છ્તા, વાહક જન્ય રોગ નિયંત્રણ, નીપી પ્રોગ્રામ, આયુષમાન ભારત, એન.સી. ડી. કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપવામા આવી.કોલેજના વિધાર્થીઓએ અને પ્રા. શાળાના ઉપસ્થિત વિધાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गडचिरोलीत 5 ते 7ऑगस्ट दरम्यान कृषी रान भाज्या महोत्सव आयोजित
गडचिरोलीत 5 ते 7 ऑगस्ट दरम्यान “कृषी रानभाजी महोत्सव” आयोजित
गडचिरोलीकरांसाठी...
CM शिवराज ने ओलावृष्टि से प्रभावित जिलों के किसानों के खाते में डाले लगभग 160 करोड़ रुपए
CM शिवराज ने ओलावृष्टि से प्रभावित जिलों के किसानों के खाते में डाले लगभग 160 करोड़ रुपए...
वाशीम जिल्ह्यात नागपूर ते पुना रोडवर लक्झरी बस आणि कंटेनर यांच्या समोरासमोर धडक.
वाशीम जिल्ह्यात नागपूर ते पुना रोडवर लक्झरी बस आणि कंटेनर यांच्या समोरासमोर धडक.
પુ.મોરારીબાપુ દ્રારા ગવાઇ રહેલી રામચરિત માનસની કથા દ્વિતીય દિવસે મહાનુભાવોની હાજરી વચ્ચે સંપન્ન થઈ
પુ.મોરારીબાપુ દ્રારા ગવાઇ રહેલી રામચરિત માનસની કથા દ્વિતીય દિવસે મહાનુભાવોની હાજરી વચ્ચે સંપન્ન થઈ