ધોબી સમાજના ઉત્કર્ષ માટે પગલા લેવા માટે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને ધોરાજીના ધોબી સમાજના પ્રમુખ ધીરૂભાઇ ગોહેલ દ્વારા રજુઆત કરવામાં આવી છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાત ધોબી સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું સમાજના આગેવાનોની વિશાળ ઉપસ્થિતિમાં અભિવાદન કરવામાં આવેલ હતું. આ તકે ધોબી સમાજના ઉત્કર્ષ માટે પગલા લેવા ધોરાજી ધોબી સમાજના પ્રમુખ ધીરૂભાઇ ગોહિલ દ્વારા રાજયના મુખ્મયંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજુઆત કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2WD vs AWD vs 4WD: अब नहीं होगा 2व्हील ड्राइव और 4व्हील ड्राइव में कन्फ्यूजन, समझें इनके बीच अंतर
2WD vs AWD vs 4WD अक्सर आप सुनते होंगे कि ये गाड़ी 2व्हील ड्राइव है या 4व्हील ड्राइव है। लेकिन...
અમદાવાદની આર.એ.એફ.(રેપિડ એક્શન ફોર્સ) ના પ્લાટુન દ્વારા હાલોલ ટાઉન પોલીસ મથકે પરિચય અભ્યાસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્યના અમદાવાદની 100 બટાલિયન દૂત કાર્ય બલ આર.એ.એફ.(રેપિડ એક્શન ફોર્સ) ના ઉચ્ચ અધિકારી...
OMG! કાકા જતા હતા અને આંખલાએ પાછળથી આવીને હવામાં ઉછળ્યા, રૂંવાડા ઊભો કરતો વીડિયો
OMG! કાકા જતા હતા અને આંખલાએ પાછળથી આવીને હવામાં ઉછળ્યા, રૂંવાડા ઊભો કરતો વીડિયો
अमृत महोत्सव निमित्त विद्यार्थ्यांनी भव्य प्रदर्शनाचा लाभ घ्यावा पोलीस अधीक्षक नंदकुमार ठाकूर
अमृत महोत्सव निमित्त विद्यार्थ्यांनी भव्य प्रदर्शनाचा लाभ घ्यावा पोलीस अधीक्षक नंदकुमार ठाकूर...
মাহমৰাত অগপৰ সাংগঠনিক সভা
মাহমৰাত অসম গণ পৰিষদৰ সাংগঠনিক সভা সম্পন্ন
মিত্ৰজোঁট অগপক এলাগি কৰাৰ ক্ষোভ যুৱ পৰিষদৰ...