સિહોર શહેરના ભાવનગર રોડ આવેલ મામલતદાર કચેરી નજીક ગત મોડી રાત્રિના સુમારે તસ્કરોએ તરખાટ મચાવી એક હીરાના કારખાનામાં ત્રાડકી કારખાનામાં રાખેલ હીરા અને રોકડ રકમ ઉઠાવી તસ્કરો ફરાર બન્યા હતા. સવારે સમગ્ર ઘટનાની જાણ થતા આજુબાજુના વિસ્તારોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી જોકે સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઇ નથી બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર સિહોર ખાતે રહેતા અને ભાવનગર રોડ પર આવેલ હીરાનું કારખાનુ ધરાવતા વેપારી ભરતભાઇ ચોહાણએ પોલીસ મથકમાં અજાણ્યા શખસો વિરુધ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી છે ગત રાત્રિના અરસા દરમિયાન અજાણ્યા શખસોએ ભરતભાઈ ચોહાણના બંધ કારખાનાના મેઇન તાળુ તોડી ઓફિસની અંદર રાખેલ તેયાર હીરા કિંમત 1.50 લાખ તેમજ 17 હજારની રોકડ રકમ ચોરી કરી ફરાર બન્યા હતા ઉક્ત ચોરીના બનાવને લઇ ભારે ચકચાર મચી જવા પામી છે જ્યારે ઘટનાની જાણ થતા કારખાના માલિક ભરતભાઈ ચોહાણે સિહોર પોલીસમાં અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે સમગ્ર મામલે આ લખાઈ છે ત્યારે રાત્રીના ૮/૧૫ કલાક સુધી પોલીસમાં ફરિયાદ નોંધાઇ નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आपकी जान भी ले सकता है ब्रेस्ट कैंसर, इन फूड आइटम्स से करें इस गंभीर बीमारी से बचाव
हमारे खानपान का सीधा असर हमारी सेहत पर पड़ता है। हेल्दी डाइट हमें सेहतमंद बनाने में मदद करती है,...
Rashi Sunari and Rahul Phansho grabbed Bronze Medal in Assam youth Olympic from Gohpur.
The state government of Assam enthuastically organized the Assam youth Olympic to find out the...
Breaking News: Goa Police को बड़ी सफलता की उम्मीद, बयान दर्ज कराने पहुंचे Suchana Seth के पति
Breaking News: Goa Police को बड़ी सफलता की उम्मीद, बयान दर्ज कराने पहुंचे Suchana Seth के पति
नीम के पेड़ पर लटके मिलै लड़का लड़की के सव मामले की जांच में जुटी पुलिस
नीम के पेड़ पर लटके मिले लड़का लड़की के सव मामले की जांच में जुटी पुलिस
देहात थाना...