જસદણ પાલિકાના ગોડાઉનમાંથી પાણીની 3 ઈલેક્ટ્રિક મોટરની ચોરી પાલિકાના મ્યુનીસીપલ ઈજનેર ફરિયાદ નોંધાવશે મોટરના રજિસ્ટ્રેશન નંબર મેળવી ફરિયાદ કરાશે પાલિકાના મ્યુનીસીપલ ઈજનેર એમ.એન.ડાંગરે જણાવ્યું હતું કે, અમને ગત ગુરૂવારે પાલિકાના ગોડાઉનમાંથી પાણીની ત્રણ ઈલેક્ટ્રીક મોટર ગુમ થયાની જાણ થઈ છે. તે ગોડાઉનમાં કોઈ ચોકીદાર નથી. જેની અમે જસદણ પોલીસને પણ જાણ કરી છે. પરંતુ આ મોટર વર્ષ 1998ની હોવાથી તેના રજીસ્ટ્રેશન નંબર મેળવી ફરિયાદ દાખલ કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લાકક્ષાના નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન
જિલ્લા રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજન
રમતગમત યુવા અને...
31 दिसंबर के बाद नहीं कर पाएंगे UPI Payment, करवा ले ये काम वरना ट्रांजेक्शन सर्विस हो जाएगी बंद!
आज कल सभी उम्र के लोग और खासकर युवा कैश रखना बंद कर डिजिटल पेमेंट पर आश्रित हो चुके हैं। ज्यादातर...
चरोतर का पहला रोबोटिक अस्पताल || #hospital #robotics
चरोतर का पहला रोबोटिक अस्पताल || #hospital #robotics
કડી: ભટાસણ ગામના અંબાજી પગપાળા સંઘ મા ભક્તોમાં અનેરો ઉત્સાહ, Video
કડી: યાત્રાધામ અંબાજીમાં બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે. ભટાસણ ગામના અંબાજી...
एक दबंग व्यक्ति रामनिवास शर्मा पर पुलिस से सांठगांठ कर जमीन हथियाने की कोशिश करने का आरोप लगाया है
एक दबंग व्यक्ति रामनिवास शर्मा पर पुलिस से सांठगांठ कर जमीन हथियाने की कोशिश करने का आरोप लगाया है