અંબાજી જતા માઇ ભક્તો માટે ઠેટેઠેર સેવા કેમ્પો શરૂ કરાયા છે. જે માં ડીસાના ભોંયણ નજીક પણ સેવા કેમ્પનો લાભ અંબાજી જતા માઇ ભક્તો લાભ લઇ રહ્યા છે
શિવમ સિમેન્ટ પ્રોડકટ સેવા કેમ્પ દ્વારા ભોંયણ ગામ નજીક સેવા કેમ્પ માં ચા, પાણી નાહવા ની સગવડ અને કેળાં વિતરણ અને મેડિકલ સેવાની સુવિધા c n g પમ્પ ની બાજુ માં રમેશભાઈ બારોટ અને પ્રકાશ ઠાકોર, શોરાપજી ઠાકોર દવરા કરાઈ હતી..

