ગણેશ વિસર્જન માટે રાજકોટ શહેરના નીચે મુજબના સ્થળે રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા ફા.ઇ.સ સ્ટાફ તેમજ પોલીસ બન્દોબસ્ત જે રાજકોટ શહેરી શહેરીજનો માટે જે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ છે તે સ્થળ પર તા.૦૪/૦૯/૨૦૨૨ ના સવારે ૧૦:૦૦ થી રાત્રે ૭:૦૦ વાગ્યા સુધીમાં કરવામાં આવેલ ગણેશ મૂર્તિ વિસર્જનની સંખ્યા નીચે મુજબ છે. જાહેર જનતાને જાણકરવામાં આવે છે.
ક્રમ ગણેશ વિસર્જન સ્થળ ગણેશ મૂર્તિ વિસર્જન સંખ્યા
૧ આજી ઓવર ફ્લો ૧૭૬
૨ ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ ખાણમાં ૧૧૫
૩ પાળ ગામ જખરાપીરની દરગાહ્ પાસે ૪૫૫
૪ વાગુદળ ગામના પાટીયા પછી પૂલ નીચે ૨૩
કુલ સંખ્યા ૭૬૯
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કડી : યુવકે અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં જંપલાવી જીવન ટૂંકાવ્યુ
કડી શહેરના કરણ નગર રોડ ઉપર રહેતા અને નોકરી કરતા યુવકે અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં જંપલાવી જીવન...
MP Election 2023: 'जब चला जाऊंगा तब बहुत याद आऊंगा', बोले CM Shivraj Singh Chouhan | BJP | Latest
MP Election 2023: 'जब चला जाऊंगा तब बहुत याद आऊंगा', बोले CM Shivraj Singh Chouhan | BJP | Latest
ಡಿಸಿಎಂ ಡಿ.ಕೆ ಶಿವಕುಮಾರ್ ಅವರಿಂದ ದೊಡ್ಡಬಿದರಕಲ್ಲು ಘನತ್ಯಾಜ್ಯ ಸಂಸ್ಕರಣಾ ಘಟಕ ಪರಿಶೀಲನೆ
ಬೆಂಗಳೂರು : ದೊಡ್ಡಬಿದರಕಲ್ಲು ಘನತ್ಯಾಜ್ಯ ಸಂಸ್ಕರಣಾ ಘಟಕದಲ್ಲಿ 150 ಮೆಟ್ರಿಕ್ ಟನ್ ಹಸಿ ತ್ಯಾಜ್ಯ ಸಂಸ್ಕರಿಸುವ...
રાજુલા વિસ્તાર માંથી જુગાર જડપી પડતી રાજુલા પોલીસ
રાજુલા ટાઉન વિસ્તારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા સાત પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૯,૮૦૦/- સાથે પકડી...