હિંમતનગર: હિંમતનગર તાલુકના મીની પાવાગઢ વાંટડા ડુંગર પર ગાંભોઈ કોલેજ તેમજ વાટડા પ્રાથમિક શાળાના સહયોગથી પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણ ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ગાંભોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એમ. રબારી સાહેબ, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ વનરાજસિંહ સરપંચ સહિત અન્ય ગામના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લાના હોટલ/ગેસ્ટ હાઉસ/રીસોર્ટ/ધર્મશાળા/સમાજવાડી/મુસાફરખાનાના માલિકો/સંચાલકોએ PATHIK સોફટવેર ઈન્સ્ટોલ કરવા જાહેરનામું
ભુજ, બુધવારઃ
કચ્છ જિલ્લાના શહેરી/ગ્રામ્ય તેમજ અંતરીયાળ વિસ્તારમાં આવેલ ગેસ્ટ હાઉસ તથા હોટલોમાં...
વાયરલ વીડિયો બાબતે સ્પષ્ટતા...
વાયરલ વીડિયો બાબતે સ્પષ્ટતા...
8 माह का बच्चा बेचकर खरीदा आईफोन
8 माह का बच्चा बेचकर खरीदा आईफोन कपल्स को बनानी थी इंस्टाग्राम रील, खबर पश्चिम बंगाल से जहां एक...
PM Narendra Modi inaugurates Rajkot International Airport in Gujarat.
PM Narendra Modi inaugurates Rajkot International Airport in Gujarat.