ગણેશ વિસર્જન માટે રાજકોટ શહેરના નીચે મુજબના સ્થળે રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા ફા.ઇ.સ સ્ટાફ તેમજ પોલીસ બન્દોબસ્ત જે રાજકોટ શહેરી શહેરીજનો માટે જે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ છે તે સ્થળ પર તા.૦૪/૦૯/૨૦૨૨ ના સવારે ૧૦:૦૦ થી રાત્રે ૭:૦૦ વાગ્યા સુધીમાં કરવામાં આવેલ ગણેશ મૂર્તિ વિસર્જનની સંખ્યા નીચે મુજબ છે. જાહેર જનતાને જાણકરવામાં આવે છે.      
ક્રમ    ગણેશ વિસર્જન સ્થળ    ગણેશ મૂર્તિ વિસર્જન સંખ્યા 
૧    આજી ઓવર ફ્લો             ૧૭૬
૨    ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ ખાણમાં    ૧૧૫
૩    પાળ ગામ જખરાપીરની દરગાહ્ પાસે    ૪૫૫
૪    વાગુદળ ગામના પાટીયા પછી પૂલ નીચે    ૨૩
    કુલ સંખ્યા     ૭૬૯