સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં કે નિર્જન વિસ્તારમાં અવારનવાર અજાણ્યા લોકોની લાશ મળી આવવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર શંકાસ્પદ હાલતમાં લાશ હોવાથી અનેક ચર્ચાઓ લોકોમાં વહેતી થઇ હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ પહેલ અંતર્ગત આજે દેશના...
Rahul Gandhi: लद्दाख की सड़कों पर स्पोर्ट्स बाइक चलाते दिखे राहुल गांधी, लोग बोले- धूम 4 का हीरो मिल गया
Rahul Gandhi/ Ladakh लोकसभा चुनाव 2024 को लेकर कांग्रेस ने अभी से कमर कस ली है। चुनाव निकट आते...
Wayanad By Election Updates: वायनाड में पोलिंग बूथ पहुंची Priyanka Gandhi | Congress Vs BJP
Wayanad By Election Updates: वायनाड में पोलिंग बूथ पहुंची Priyanka Gandhi | Congress Vs BJP