ઠાસરા તાલુકાના પીપલવાડા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના રાણી પોરડામાં ડૉન બોસ્કોની સામાજીક સેવા કેન્દ્રના સહયોગ થી બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને બાળદિનનું મહત્વ અને બાળદિન કેમ ઉજવવામાં આવે છે તેની સમજણ ડૉ બોસ્કો સેવા કેન્દ્ર દ્વારા ભારતા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂને બાળકો ખુબ ગમતા હતા એટલે તેમના જન્મ દિનને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. રાણી પોરડા પ્રા.શાળાના બાળકોને રમત ગમત સાથે જ્ઞાન આપવામાં આવ્યું.તેમજ શાળાના આચાર્ય રતિલાલ હઠીભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP Politics: चित्रकूट में बीजेपी का मंथन, बढ़ी अखिलेश की टेंशन? | Akhilesh Yadav | Yogi Adityanath
UP Politics: चित्रकूट में बीजेपी का मंथन, बढ़ी अखिलेश की टेंशन? | Akhilesh Yadav | Yogi...
World Tiger Day : એક સમયે વાઘની સંખ્યા લાખોમાં હતી
World Tiger Day 2010થી દર વર્ષે 29 જુલાઈએ ઉજવવામાં આવે છે. આ સમયે એક અહેવાલ દર્શાવે છે કે તમામ...
પાવીજેતપુર ગ્રામ પંચાયત દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ આંબેડકર ચોકમાં રખાયો હતો
પાવીજેતપુર માં તાલુકા કક્ષાનો ૭૪મો પ્રજાસત્તાક પર્વ પાણીબાર પ્રાથમિક શાળામાં ઉજવાયો
...
एकाच चितेवर दोघांना अंत्यसंस्कार, अख्ख गाव रडलं...! बघा नेमकी बातमी आहे काय...?
एकाच चितेवर दोघांना अंत्यसंस्कार, अख्ख गाव रडलं...! बघा नेमकी बातमी आहे काय...?