રાજકોટ,તા.3 : રૂા. 18.50 - લાખના ચેક રીટર્ન થતા રવીકુમાર ગોંધીયા સામે કોર્ટમાં ફરીયાદ દાખલ થઈ છે. રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ હાપલિયા પાર્કમાં રહેતા સંજયભાઈ જુઠાભાઈ ગમઢાએ મિત્રતા ધરાવતા રવીકુમાર પ્રવિણભાઈ ગોંધીયા (રહે.સિલ્વર નેસ્ટ, આનંદ નગર, જૂનું નીલકંઠ પાર્ક, કોઠારીયા રોડ) ધંધાના કામ બાબતે ઉછીના પેટે રોકડા રૂા.18,50,000 આપેલા હતા જે રકમ સંજયભાઈ ગમઢા એ પરત માંગતા રવીકુમાર ગોંધીયા એ ત્રણ ચેક આપેલ હતા. ત્રણેય ચેક બિન ચુકતે પરત ફરતા આ આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતા આ કામના આરોપીએ કોઈજવાબ આપેલો નહી તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ અતુલ સી. ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 હેઠળ રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં આરોપી સામે કેસ દાખલ કરતા આરોપી રવીકુમાર પ્રવિણભાઈ ગોંધીયાને સમન્સ ઈસ્યુ કરી કોર્ટમાં હાજ2 થવા હુકમ કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં ચિરીપાલ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગનું મેગા ઓપરેશન
અમદાવાદમાં ફરીથી ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન શરૂ થયું છે. ચીરિપાલ ગ્રુપ પર ITની ઉતરી તવાઇ....
Imposition of Bhagavad Gita
Imposition of Bhagavad Gita bhagavadgita gita
Bajaj-Triumph ने मिलकर बेचीं 50 हजार से ज्यादा 400 CC बाइक्स
ट्रायम्फ ने अमेरिका जापान जर्मनी यूके और ऑस्ट्रेलिया जैसे देशों सहित दुनिया भर में स्क्रैम्बलर...
Amit Shah LIVE | Shah Gujarat Visit | Gujarat BJP Gaurav Yatra | Gujarat Election |Gujarati Samachar
Amit Shah LIVE | Shah Gujarat Visit | Gujarat BJP Gaurav Yatra | Gujarat Election |Gujarati Samachar
વડોદરા પાલિકાની બેદરકારીને કારણે કલાલી તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા
વડોદરા પાલિકાની બેદરકારીને કારણે કલાલી તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા