ડોળાસા તા.૩ કોડીનાર તાલુકા ના જંત્રlખડી ગામે ગુજરાત સરકાર શ્રી ના કાર્યક્રમ અનુસાર સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં નવા આધાર કાર્ડ.....આરોગ્ય લક્ષી સેવા અને કાર્ડ ...રેવન્યુ ને લગતા પ્રશ્નો ....રેશન કાર્ડ ને લાગતાં પ્રશ્નો...નું મહદ અંશે સમાધાન થયું હતું .

       આ સેવા સેતુ કાર્યક્રમ માં કોડીનાર તાલુકા ના જંત્રાખડી ..ઉપરાંત માલગામ નાનાવાડા .. વેળવા.ગામ ના લોકો એ લાભ લીધો હતો.આ સેવા સેતુ કાર્યક્રમ માં કોડીનાર મામલતદાર શ્રી એન.જી.રાદડીયા....તાલુકા વિકાસ અધિકારી શ્રી યુ.એમ.રાવલ....આર. એફ. ઓ.સદlશિવભાઈ પંડ્યા...વિસ્તરણ અધિકારી શ્રી વિકાસભાઈ મોરી..સહિત અનેક અધિકારીઓ ..કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.