સિહોર નગરપાલિકા તંત્ર દ્વારા ધડાધડ કામો અને સમસ્યાઓનો ઉકેલ શરૂ કર્યો છે સિહોરના પોષ મનાતા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી ગટરના પાણીના કારણે લોકો ત્રાહિમામ હતા ગઇકાલે શંખનાદે લોકોની સમસ્યા સમાચાર રૂપી લોકોની વચ્ચે મૂકી હતી જે અહેવાલો તંત્રના મુખ્ય અધિકારીઓ સુધી પોહચ્યા છે આજે સાંજના સમયે સિહોર નગરપાલિકાના ચિફઓફિસર મારકણા અને એન્જીનીયર નીતિન પંડ્યા સહિત સ્ટાફ ગોદાવરી સ્કૂલ પાસે ગટરની સમસ્યા છે ત્યાં રૂબરૂ થયા હતા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી સ્થળ વિઝીટ કરી હતી બત્ને અધિકારી અને સ્ટાફ વચ્ચે ખાસ્સો સમય ગુફ્તગુ થઈ હતી ચર્ચાઓ બાદ અહીં તાકીદે કામ શરૂ કરવાના આદેશ ચિફઓફિસરે કર્યા હતા અહીં તાત્કાલિક પાઇપો સહિતની ચીજવસ્તુઓ લાવવામાં આવી છે લગભગ આવતીકાલથી કામો શરૂ થાય તેવી પુરી શકયતા છે ત્યારે આવનાર દિવસોમાં ગટરના પ્રશ્ને લોકોને હેરાનગતિ ઓછી થશે તે નક્કી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কেৰিয়াৰ গঢ়াৰ পৰিকল্পনাৰে ১৭ বছৰত ঘৰ এৰিছিল, বলীউডত ব্যৰ্থতাই অৱসাদ আনিছিল, ছমাহ নিজকে কিয় গৃহবন্দী কৰিছিল পৰিণীতি চোপ্ৰাই?
বলীউডৰ প্রথম শাৰীৰ অভিনেত্ৰীৰ মাজত তেঁৱো আছে। বায়েকো অভিনয়ক্ষেত্ৰৰ নামজ্বলা অভিনেত্ৰী। কিন্তু...
NEWS :- बड़े डिस्प्ले कवर के साथ खास होगी मोटोरोला की नई पेशकश, अगले महीने लॉन्च हो सकता है
Motorola Razr 40 Ultra
Motorola Razr 40 Ultra मोटोरोला का नया डिवाइस Motorola Razr 40 Ultra बहुत जल्द लॉन्च किया जा रहा...
વઢવાણમાંથી નકલી નોટો સાથે આરોપી ઝડપાયો
સુરેન્દ્રનગરની બજારોમાં નકલી નોટો આવી હોવા અંગે એસઓજી ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં વઢવાણમાંથી...
ધર્મરત્ન શ્રી રાજાબાપાએ દૂધરેજ ધામ ખાતે દર્શનાર્થે આવીને સુરસાગર ડેરીમાં ભુવાજીએ પધરામણી કરી
સનાતન ધર્મનુ સૌથી મોટું આસ્થા કેન્દ્ર કાશી ધામ મું,કાહવા તા.કડી જીલ્લોઃ મહેસાણાના ભુવાશ્રી...