જૂનાગઢના દોલતપરામાં પિતાએ મોબાઈલ લેવાની ના પાડતા પુત્રીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં અત્રેની સિવિલે ખસેડાઇ હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જૂનાગઢ પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર, દોલતપરમાં રેહતી નિર્મળા લક્ષમણ સોલડીયા (ઉ.વ.17) ગત રોજ ઘરે હતી ત્યારે તેના પિતાને તમે ભાઈને મોબાઈલ લઈ દીધો છે તો મને પણ લઈ દયો તેવું કહેતાં તેના પિતાએ ભાઈના મોબાઈલના હપ્તા ભરાઈ જાઈ પછી તેને લઈ દેશું કહેતા તેને લાગી આવતાં પગલું ભરી લીધું હતું. બીજા બનાવમાં વિસાવદરના વેકરિયામાં રહેતાં રીંકુબેન જેશરભાઈ મસાર ગર્ભવતી હોઈ ગત રોજ તેને દુખાવો ઉપડતાં સારવારમાં અમરેલી સિવિલે ખસેડાઇ હતી જ્યાં તેને બાળકીને જન્મ આપ્યો હતો. જે ભાન થઈ જતાં વધુ સારવારમાં અત્રેની સિવિલે ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે વિસાવદર પોલીસને જાણ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hathras से Ayodhya आए रामभक्तों के इत्र से महक गई राम नगरी, सड़कों पर बनाई रंगोली | Aaj Tak Live
Hathras से Ayodhya आए रामभक्तों के इत्र से महक गई राम नगरी, सड़कों पर बनाई रंगोली | Aaj Tak Live
'ऐसा कभी नहीं होता, जैसा लोकसभा में हुआ', खरगे ने राज्यसभा में उठाया अधीर रंजन के निलंबन का मुद्दा
नई दिल्ली, Parliament Monsoon Session Live संसद के मानसून सत्र के अंतिम दिन की शुरुआत...
દેશ ના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિર્ચૂલ ટ્રાન્સમીટર્સ નું ઉદઘાટન થયું
દેશના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા FM ટ્રાન્સમીટર્સ નું વિર્ચૂલ ઉદઘાટન થયુ
માનનીય...
Cyclone Michaung: चक्रवात मिचौंग का असर कई राज्यों पर, बारिश और बर्फबारी | Weather Update | वनइंडिया
Cyclone Michaung: चक्रवात मिचौंग का असर कई राज्यों पर, बारिश और बर्फबारी | Weather Update | वनइंडिया
Israel-Hamas War: एलन मस्क ने बढ़ाया मदद का हाथ, इजरायल और गाजा के अस्पतालों को दान किया जाएगा X का एड रेवेन्यू
वॉशिंगटन। गाजा में इजरायल और हमास के बीच चल रहे युद्ध के कारण अब तक हजारों लोगों की जानें जा...