જૂનાગઢના દોલતપરામાં પિતાએ મોબાઈલ લેવાની ના પાડતા પુત્રીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં અત્રેની સિવિલે ખસેડાઇ હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જૂનાગઢ પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર, દોલતપરમાં રેહતી નિર્મળા લક્ષમણ સોલડીયા (ઉ.વ.17) ગત રોજ ઘરે હતી ત્યારે તેના પિતાને તમે ભાઈને મોબાઈલ લઈ દીધો છે તો મને પણ લઈ દયો તેવું કહેતાં તેના પિતાએ ભાઈના મોબાઈલના હપ્તા ભરાઈ જાઈ પછી તેને લઈ દેશું કહેતા તેને લાગી આવતાં પગલું ભરી લીધું હતું. બીજા બનાવમાં વિસાવદરના વેકરિયામાં રહેતાં રીંકુબેન જેશરભાઈ મસાર ગર્ભવતી હોઈ ગત રોજ તેને દુખાવો ઉપડતાં સારવારમાં અમરેલી સિવિલે ખસેડાઇ હતી જ્યાં તેને બાળકીને જન્મ આપ્યો હતો. જે ભાન થઈ જતાં વધુ સારવારમાં અત્રેની સિવિલે ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે વિસાવદર પોલીસને જાણ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગારીયાધાર આમ આદમી પાર્ટી દ્વારા સાન ખાખરા ગામે ફિલ્મ પ્રદર્શીત કરાઈ
ગારીયાધાર આમ આદમી પાર્ટી દ્વારા સાન ખાખરા ગામે ફિલ્મ પ્રદર્શીત કરાઈ
Sehat Talk with Isha Bhatia Sanan, S3, Ep14: How much protein do I need? [दर्द, मासपेशियां, प्रोटीन]
Sehat Talk with Isha Bhatia Sanan, S3, Ep14: How much protein do I need? [दर्द, मासपेशियां, प्रोटीन]
લીમખેડા વિધાનસભા મતદાર વિભાગ જોગ ઉમેદવારી પત્રો ભરવા તેમજ પરત ખેંચવા બાબત
લીમખેડા વિધાનસભા મતદાર વિભાગ જોગ ઉમેદવારી પત્રો ભરવા તેમજ પરત ખેંચવા બાબત,લીમખેડા વિધાનસભા મતદાર...
'अपने पैरों पर खड़ा होना सीखो' अजित पवार गुट को SC ने क्यों दी ऐसी नसीहत?
नई दिल्ली। शरद पवार गुट और अजित पवार गुट के बीच 'घड़ी' चुनाव चिन्ह को लेकर चल रहे विवाद की...
Supreme Court: दिल्ली के मुख्यमंत्री केजरीवाल की गिरफ्तारी के खिलाफ सुनवाई आज, सीएम ने कहा था केंद्र कर रहा शक्तियों का दुरुपयोग
नई दिल्ली। सुप्रीम कोर्ट आबकारी नीति घोटाले से उपजे मनी लॉड्रिंग मामले में गिरफ्तारी...