સિહોર સર્કિટ હાઉસ ખાતે બહુજન સમાજ પાર્ટીની એક બેઠક મળી હતી જેમાં ગુજરાત પ્રદેશ બહુજન સમાજ પાર્ટીના પ્રભારી દામજીભાઈ સોંદરવા તેમજ મહાસચિવ ડૉ.જયંતીભાઈ માંકડિયાની ખાસ ઉપસ્થિત માં સંગઠનને લઈ ચૂંટણી લક્ષી બેઠક યોજાઇ હતી જેમાં ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે દિનેશભાઈ રાઠોડની નિમણુંક કરવા આવી હતી.આ સાથે જિલ્લા ઉપપ્રમુખ અજ્ય સાગઠીયા.તેમજ વિશાલ મેવાડા, રાજુ પરમાર,સુરેશ જોગદિયા,મુકેશ કંટારિયા સહિત મોટી સંખ્યા આગેવાનો,હોદેદારો,કાર્યકરો સહીત સંગઠનની મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત પર 12થી 14 જૂન વચ્ચે ભારે વાવાઝોડું ટકરાઈ શકે છે, જાણો વઘુ અહીં
ભારત દેશમાં રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે બે દિવસથી તોફાની...
नवराष्ट्र टॉप ५ बुलेटीन | NavaRashtra Bulletin 22 Sep 22
नवराष्ट्र टॉप ५ बुलेटीन | NavaRashtra Bulletin 22 Sep 22
बांग्लादेशी गृहमंत्री बोले- भारत में UN पीस-कीपिंग फोर्स तैनात हो:ममता के बयान पर पलटवार; अगले हफ्ते बांग्लादेश जा सकते हैं भारतीय विदेश सचिव
भारत-बांग्लादेश में बढ़ते तनाव के बीच बांग्लादेश के गृह मंत्री जहांगीर आलम चौधरी ने भारत विरोधी...
जापान को मिलेगा नया प्रधानमंत्री! फुमियो किशिदा ने पार्टी अध्यक्ष पद के चुनाव से पिछे हटाया कदम
टोक्यो। जापान के प्रधानमंत्री फूमियो किशिदा (Japanese Prime Minister Fumio...