ગાંધીના ગુજરાતમાં પ્રથમવાર E-એફ.આઈ.આર. શરૂ થતા અમરેલી જિલ્લામાં જાહેર જનતાને સમજ આવે તે માટે આખા જિલ્લામાં E એફ.આઈ.આર.થી કોઈ મોબાઈલ ચોરાઈ જાય કે વાહન ચોરાઈ જાય ત્યારે e એફ.આઈ. આર.થી ફરિયાદ નોંધી શકવાની સમજણ અમરેલી સાવરકુંડલા સહિત સમગ્ર જિલ્લામાં પોલીસે શુભારંભ કરવાયો હતો E એફ.આઈ.આર. સેવા અંગે જાગૃતિના કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા અમરેલી ખાતે દિલીપભાઈ સંઘાણી ટાઇનહોલ ખાતે e એફ.આઈ.આર. કાર્યક્રમનું દીપ પ્રાગટય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો બાદ એસપી હિમકરસિંહ દ્વારા સાવરકુંડલા ની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે E એફ.આઈ.આર. લોન્ચિંગ કાર્યકમ યોજવામાં આવેલ હતો જેમા મોટા સ્ક્રીન દ્વારા e એફ.આઈ.આર કેમ નોંધાઇ તેવી સમજદારી આપવામાં આવી હતી સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે ને પોલીસમાં કોઈપણ અગવડતા ફરિયાદ હોય તો પોલીસ મથકનો સંપર્ક કરવાની વાત એસપી હિમકરસિંહ એ કરી હતી ને અમરેલી જિલ્લાના તમામ તાલુકા મથકો પર e એફ.આઈ.આર.અંગે જાગૃતિ કાર્યક્રમ કરીને અમરેલી જિલ્લાની જનતાને જાગૃતિ કરવાનું સુંદર કાર્ય અમરેલી એસપી હિમકરસિંહ દ્વારા કરવામાં આવેલ

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |