*વાત છે... ગામડાઓ* થી લઈને *ગાંધીનગર* સુધીના અટવાતા પ્રશ્ર્નોની.
આજરોજ *જાફરાબાદ* ગીરીરાજ ચોક ખાતે *ગણેશ ચતુર્થી* ના દિવસે *"આવકાર"* કાર્યાલયને આપણા વિસ્તારના સેવક ધારાસભ્યશ્રી *અંબરીશભાઈ ડેર* નાં માર્ગદર્શન નિચે *ખુલ્લુ* મુકવામાં આવ્યું.
લોકોના અટવાતા કામો તેમજ પ્રશ્નો ને યોગ્ય ન્યાય તેમજ ઝડપથી કોઈપણ પ્રશ્નનો નું નિરાકરણ લાવવા અને જરૂરિયાતમંદ લોકોને ખોટા ધક્કા માંથી મુક્તિ મળે તે હેતુથી આજે મિત્રો સાથે ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ આવકાર કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જેમાં મિત્રો, આગેવાનો, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
રાજુલા જાફરાબાદ ખાંભા મતવિસ્તારના સેવક ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેર સાહેબને સાથે રાખી ગામડાઓ થી લઈને ગાંધીનગર સુધીના જે કંઈ પ્રશ્ર્નોની રજુઆતો હશે તેને રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવશે અને વહેલી તકે પ્રશ્ર્નો નું નિરાકરણ આવે તેના માટે પ્રયત્ન કરવામાં આવશે *- પ્રવિણ બારૈયા જાફરાબાદ*
*|| ગણપતિ બાપ્પા મોરિયા ||*
*શ્રી ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ