પેટલાદ શહેરમાં નગરપાલિકા મેદાન પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સમર કેમ્પમાં 100 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. તમામ બાળકોને ગિફ્ટ આપવામાં આવી હતી.યોગ કોચ તક્ષ શુક્લા દ્વારા ઉપસ્થિત બાબુભાઈ પટેલનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. રેણુકાબેન શુક્લા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DO BAARA FILM TRAILER REVIEW
#dobaara #taapseepannu #bollywood સત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને...
साइबर क्राइम एक्सपर्ट प्रताप ने अनजान बहन के लिए डोनेट की एसडीपी
टीम जीवन दाता द्वारा त्यौहार के सीजन में भी लोगों की निरंतर मदद की जा रही है, ऐसे में ग्रामीण...
দ'লবাগান ঈদগাহ ময়দানৰ পকীবেৰাৰ আধাৰশিলা স্থাপন।
নাজিৰা সমষ্টিৰ দ'লবাগান ঈদগাহ ময়দানৰ পকীবেৰাৰ আধাৰশিলা স্থাপন কৰে বিধায়ক দেবব্ৰত শইকীয়াই ।
মেকিপুৰ চাহ বাগিছাত অৱস্থান ধৰ্মঘট ।
নাজিৰা সমষ্টিৰ মেকিপুৰ চাহ বাগিছাত অসম চাহ মজদুৰ সংঘৰ আহ্বান মৰ্মে সংঘৰ নাজিৰা শাখাই তিনি ঘন্টীয়া...