આજરોજ શ્રી ગોપાલ ભાઇ જાલાની ના ક્રોકરીના નવા સોપાન ના ઉદ્ઘાટન પ્રસંગે સંગીતા બેન પાટિલે હાજરી આપી.

આજરોજ શ્રી ગોપાલ ભાઇ જાલાની ના ક્રોકરીના નવા સોપાન ના ઉદ્ઘાટન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન પ્રસંગે  લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ ખાસ આજે રહ્યા હતા અને નવા સોપાન ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.