વડોદરા ખાતેની એસએસજી હોસ્પિટલમાં નિર્માણાધીન કિડની, સ્પાઇન, ઓપ્થેલ્મો અને હ્રદયના નવા યુનિટ સંલગ્ન માળખાકીય સુવિધાઓના નિર્માણકાર્યની સમીક્ષા કરવા આજરોજ હોસ્પિટલની મુલાકાત લઈ સમગ્ર વ્યવસ્થાપન અંગેની વિસ્તૃત ચર્ચા હાથ ધરી.