સુરતમાં ભાજપના એક નેતા સ્વિમિંગ પુલમાં એક પૂર્વ મહિલા કોર્પોરેટર સાથે ન્હાતા હોવાની વાયરલ થયેલી તસવીરોએ સુરતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે ત્યારે ભાજપ દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે અને ભાજપ જિલ્લા પ્રમુખના સ્વીમિંગ પુલની જે તસવીરો વાયરલ થઈ છે તે જૂની છે અને તેમાં નેતાના બન્ને પરિવારો વચ્ચે ઘર જેવો સબંધ હોય બધા સાથેજ ફરવા ગયા હતા જેમાં આ બે નેતાઓ પરિવાર સાથે હતા તે બતાવવામાં આવ્યું નથી અને છેડછાડ કરી તસવીરો વાયરલ કરી બદનામ કરવાનું કાવતરું કરવામાં આવ્યું હોવાનું જણાવાયુ છે.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

વાયરલ તસવીરોમાં જે નેતાઓ દેખાઈ રહયા છે તેમાં ભાજપની પૂર્વ મહિલા કોર્પોરેટર કોમલ પટેલ અને ભાજપ જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ ના પરિવાર વચ્ચે ઘર જેવો સબંધ છે અને માત્ર બદનામ કરવા જુના ફોટાઓ વાયરલ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો કરાયો છે.