આપ ના યુવરાજસિંહ જાડેઝા એ પોલીસ ઘ્વારા ડિટેઇન કર્યા પછી શુ કહ્યું?
હિંમતનગર થી લીખી સભાને સંબોધન કરવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના નેતા નિર્મલસિંહ ને મોતીપુરા રોકાઈ પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ સ્વાગત કરી રહ્યા હતા ત્યારેજ હિંમતનગર એ ડીવીજન પોલીસે તેમને મંજૂરી ના લીધી હોવાનું જણાવી કાર્યકર્તાઓ સાથે ડિટેન કરી લીધા હતા, અને થોડી વાર પછી કાનૂની પ્રક્રિયા પુરી કરી છોડી મુકવામાં આવ્યા હતા, ત્યારબાદ આરટીઓ સર્કલ પાસે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા ઓ એ આમ આદમી પાર્ટીના યુવાનેતા યુવરાજસિંહ જાડેઝા કે જે રોજગાર ગેરંટી યોજના હિંમતનગર થી શરૂ કરવા જઈ રહ્યા છે જેને લઇ કાર્યકર્તા ઓ ઘ્વારા યુવરાજસિંહ જાડેજા અને નિર્મલસિંહ નું સ્વાગત કરાયું હતું અને તેઓ આગળ અન્ય ગામોમાં મિટિંગ કરવા આગળ વધી ગયા હતા.
Ripoter _varis saiyed