મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર સકંજામાં, મોબાઈલ લોકેશનના આધારે મુંબઈ પોલીસે વલસાડ જિલ્લા પોલીસની મદદ લઇ વાપી ખાતેથી આરોપીને દબોચી કાઢ્યા