રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે માં અંબા ના ધામ થી આમંત્રણ આપવા માટે રથ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રથ દિયોદર તાલુકા ના નવા ખાતે પહોંચતા આ કુંમ કુંમ તિલક કરી માતાજી ની આરતી ઉતારી હતી.તેમજ પાંચ હજાર રૂ. ભેટ પણ આપવામાં આવી હતી. દિયોદર લાયન્સ કલબ પ્રમુખ અને જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, જિલ્લા ના ભાજપ સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, સેવા સહકારી મંડળી ના,દેસાઈ મલાભાઈ, ચેરમેન અણદાભાઈ પટેલ, મંત્રી અમરાભાઈ, જયંતીભાઈ,રઘનાથ ભાઈ,નરસુગભાઈ તેમજ નવા ગામ ના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા.અને માં પરિક્રમા માં ભક્તો વધુ લાભ લે તે તેવું પણ જણાવ્યું હતું ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
RRKPK Worldwide Collection: दुनियाभर में छाई 'रॉकी और रानी की प्रेम कहानी', 100 करोड़ से ज्यादा की हुई कमाई
बॉलीवुड से आई फिल्म 'रॉकी और रानी की प्रेम कहानी' ने बॉक्स ऑफिस पर गदर मचा दिया है। यह करण जौहर...
મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના બાદ સ્વિમિંગનું જીવનમાં મહત્વ સમજાવવાતા સ્વેજલ વ્યાસ....
મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના બાદ સ્વિમિંગનું જીવનમાં મહત્વ સમજાવવાતા સ્વેજલ વ્યાસ....
ડીસામાં ભૂંડે મહીલાને બચકું ભરતાં દોડધામ
ડીસા શહેરમાં મારવાડી મોચીવાસમાં આતંક મચાવનાર ભૂંડ રવિવારે મહિલાને કરડતા ગંભીર ઇજા પહોંચી હતી....
ಬೆಂಗಳೂರಿನ ಬಾಬು ಜಗಜೀವನ್ ರಾಮ್ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಮಾರ್ಚ್ 22, 23ರಂದು ರೋಟರಿ ಜಿಲ್ಲೆ 3192 ವತಿಯಿಂದ "ದಕ್ಷಿಣ ಏಷ್ಯಾ ಅಂತರರಾಷ್ಟ್ರೀಯ ಶಾಂತಿ ಸಮ್ಮೇಳನ 2025" ನಡೆಯಲಿದೆ.
ದಕ್ಷಿಣ ಏಷ್ಯಾದಲ್ಲಿ ಶಾಂತಿ ಮತ್ತು ಸಾಮರಸ್ಯವನ್ನು ಸಮರ್ಥಿಸುವ ವೈವಿಧ್ಯಮಯ ಸಮುದಾಯಗಳನ್ನು ಒಂದು ವೇದಿಕೆಯಡಿ ತರುವ...