સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરી સાથે સાબરકાંઠા ની અરવલ્લી જિલ્લાની દૂધ મંડળીઓ સંકળાયેલી છે ત્યારે સાબર ડેરી પણ પશુપાલકો પાસેથી દૂધની ખરીદી કરી દૂધની બનાવટો અમુલ બ્રાન્ડ સાથે વેચાણ કરતી હોય છે તો બીજી તરફ પશુઓ માટે ખાણ પણ બનાવી પશુપાલકોને વેચાણે આપતી હોય છે ત્યારે આજથી સાબરીડીએ સાબરદાણના ભાવમાં પ્રતિ બેગે 10 રૂપિયાનો વધારો કર્યો છે જોકે પશુપાલકો હાલ તો સાબર ડેરીના આ ભાવો વધારાથી ચિંતિત બન્યા છે સાથે જ યા ભાવ વધારો કરવામાં આવ્યો છે તેની સામે દૂધનો પણ ભાવ વધે તેને માગ કરી રહ્યા છે દ્વારા 1490 રૂપિયા પ્રતિ બેગ ભાવ પશુપાલકો પાસે લેવામાં આવતો હતો જો કે 10 રૂપિયા ભાવ વધતાં ની સાથે જ ખેડૂતોએ હવે સાબરદણના 1500 રૂપિયા ચૂકવવા પડશે ત્યારે ભાવ વધારો પશુપાલકોને આર્થિક બોજ રૂપ બનશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Motors की गाड़ियों पर मिल रहा बंपर डिस्काउंट, Safari पर सबसे ज्यादा छूट
टाटा मोटर्स की गाड़ियों पर अगस्त 2024 में बंपर डिस्काउंट मिल रहा है। इसके नेक्सन हैरियर सफारी पंच...
જગદીશ પંચાલના હસ્તે કંપનીનું ઉદઘાટન
#buletinindia #gujarat #ahmedabad
Kamalnath ने BJP को वोट देने की अपील की, वाले वीडियो की असलियत जान झन्ना जाएंगे! Padtaal
Kamalnath ने BJP को वोट देने की अपील की, वाले वीडियो की असलियत जान झन्ना जाएंगे! Padtaal
સુરત શહેરના વરાછા વિસ્તારમાં ખોડીયાર નગર સોસાયટી AAP ના ઉમેદવારે ડોર ટુ ડોર પ્રસાર કરવામાં આવ્યો
આમ આદમી પાર્ટીના ૧૬૧- વરાછારોડ વિધાનસભાના યુવા અને શિક્ષિત ઉમેદવાર અલ્પેશ કથીરીયાએ આજરોજ...