બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા ૧૦ પન્ટરો ને ૧૨૫૭૦ની રોકડ રકમ સાથે પકડી પાડતી બગસરા પોલીસ ટીમ શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં પ્રોહી તથા જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રીહિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ અમરેલી જીલ્લામાંથી દારૂ તથા જુગારની બદીને નેસ્તાનાબુદ કરવા તેમજ આવા દારૂની તથા જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જે.પી ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલી નાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ પો.ઇન્સ . બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૧૯૩૦૦૯૨૨૦૪૬૪/૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજી . થયેલ હોય જેમાં નદીપરા બગસરા વિસ્તારમાં ઇસમો જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીન પતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ . ૧૨૫૭૦ / -ના જુગાર લગત સાહિત્ય સાથે દસેક ઇસમો પકડી પાડેલ હોય જે અનુસંધાને ઉપરોકત નંબર થી ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ- આ કામના આરોપીએ જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ .૧૨૫૭૦ / - તથા ગંજીપત્તાના પાના નંગ - પર કિ .૦૦ / ૦૦ મળી કુલ કિ.રૂ .૧૨૫૭૦ / -ના જુગાર લગત મુદ્દામાલ સાથે દસેક ઇસમો પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય .. આરોપી : ( ૧ ) અતુલભાઇ મણીશંકરભાઇ રવીયા ઉ.વ .૪૫ ધંધો ડ્રાઇવીંગ રહે . સોની બજાર જુની હનુમાન ગલી હાલ રાજકોટ હાજી ડેમ ચોકડી કિશાન ગૌશાળા મોન . ૯૯૦૪૫ ૫૮૬૬૫ ( ૨ ) ઇમરાનભાઇ જમાલભાઇ શાહમદાર ઉ.વ. ૨૫ ધંધો મજુરી રહે ગોકુળપરા પાણીના ટાંકા પાસે બગસરા તા . બગસરા જી . અમરેલી ( ૩ ) અસ્લમશા અલારખશા શેખ ઉ.વ. ૪૦ ધંધો ડ્રાઇવીંગ રહે મફતીયા પરા બગસરા તા . બગસરા જી . અમરેલી મો.નં. ૮૪૮૫૯૭૭૭૧૩ ( ૪ ) આસીફભાઇ ગફારભાઇ શાહમદાર ઉ.વ. ૩૭ ધંધો મજુરી રહે નદીપરા બગસરા તા . બગસરા જી . અમરેલી મો.નં. ૩૫૪૮ ૫૨૪૪ ( ૫ ) પ્રકાશભાઇ વલ્લભભાઇ ભટ્ટી ઉ.વ. ૩૫ ધંધો મજુરી રહે નદીપરા બગસરા તા . બગસરા જી . અમરેલી ( ૬ ) રફીકશા ગુલાબશા શેખ ઉ.વ. ૩૫ ધંધો મજુરી રહે નદીપરા બગસરા તા . બગસરા જી . અમરેલો , મો.નં. ૩૯૯૦૪૪૩૬,૩૬ , 32 ( ૭ ) યુનુશભાઇ ગુલાબભાઇ શેખ ઉ.વ. ૩૪ ધંધો પ્રેશ મીડીયા રહે નદીપરા તા . બગસરા જી . અમરેલી ( ૮ ) ઇરફાનભાઇ જમાલભાઇ સરવૈયા ઉ.વ. ૩૦ ધંધો વેપાર રહે ધાંચીવાડ તા બગસરા જી . અમરેલી ( ૯ ) ઇનાયતભાઇ જમાલભાઇ સરવૈયા ઉ.વ. ૨૮ ધંધો વેપાર રહે ઘાંચીવાડ તા . બગસરા જી . અમરેલી . ( ૧૦ ) અવેશભાઇ હનીફભાઇ બીલખીયા ઉ.વ .૨૫ ધંધો વેપાર રહે નદીપરા તા . બગસરા જી . અમરેલી આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.વી.પ્રસાદના માર્ગદર્શન હેઠળ પો.કોન્સ.સંજયભાઇ ખાડક શિવરાજભાઇ ખાચર , કરણસિંહ રાઠોડ , જયદીપભાઇ ભરવાડ રવીદાન ગઢવી પોલીસ સ્ટાફ જોડાયેલ હતા . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રોટરી કલબ ઓફ વઢવાણ મેટ્રો ધ્વારા નિ:શુલ્ક ભોજન કાર્યક્રમ
રોટરી કલબ ઓફ વઢવાણ મેટ્રો ધ્વારા નિ:શુલ્ક ભોજન કાર્યક્રમ
सोशल मीडिया पर वायरल हुई राशन कार्ड में नाम जोड़ने की सूचना
कोटा. खाद्य सुरक्षा योजना के राशन कार्डो में नए नाम जुड़वाने को लेकर लोग बरसों से इंतजार कर रहे...
CM Yogi Delhi Visit LIVE: सीएम योगी आज पहुंचेंगे दिल्ली, क्या यूपी में होने वाला है कुछ बड़ा ?
CM Yogi Delhi Visit LIVE: सीएम योगी आज पहुंचेंगे दिल्ली, क्या यूपी में होने वाला है कुछ बड़ा ?