ગુજરાત હાઇકોર્ટે ધ્વની પ્રદૂષણને લઈને સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો!

ધ્વનિ પ્રદૂષણ ગંભીર મુદ્દો બનતો જાય છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં ધ્વની પ્રદૂષણને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે અરજદારે તંત્ર દ્વારા નોઈસ પોલ્યુશન અંગે યોગ્ય અમલ નહીં થતો હોવાની રજૂઆત કરી હતી. ગુજરાત હાઇકોર્ટે સરકારને કહ્યું હતું કે, આ ગંભીર મુદ્દો છે. તમે ઢીલાશના રાખી શકો. આ અંગે કામગીરી બહાનાબાજી ના કરો. હાઇકોર્ટે સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
ગુજરાત હાઇકોર્ટમાં આજે ધ્વનિત પ્રદૂષણ સંદર્ભની કન્ટેમ્પ અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ એપ્લિકેશન કરવામાં આવી છે. આ મામલે આજે ડબલ રજની કન્ટેન્ટ બેન્ચ સમક્ષ સુનાવણી કરવામાં આવી હતી.
અરજદારે મામલે જણાવ્યું હતું કે, "ધ્વનિ પ્રદૂષણ અને રોકવા સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે જે નિર્દેશો આપ્યા છે, તેનું પાલન ઓથોરિટી કરાવી શકી નથી, અને આ અંગે સર્ક્યુલર અને એસોપી બનાવવામાં આવી છે, તે ફક્ત કાગળ ઉપર છે.