દિવાળીના તહેવારની રોનક વચ્ચે વલસાડ જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, જેના કારણે વાપી અને આજુબાજુના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદે ત્રેવડી ઋતુનો અહેસાસ કરાવ્યો. આ મોસમી વરસાદથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડકનો માહોલ છવાયો હોવા છતાં ખેડૂતોમાં પાક કાપણીના સમયે નુકસાનની ભીતિ સાથે ચિંતા વ્યાપી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે લોકોમાં આનંદ અને ચિંતા બંનેનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગોંડલમાં પણ વાતાવરણમાં બપોર બાદ એકાએક પલટો આવ્યો હતો અને માર્કેટયાર્ડમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰেল আৰক্ষীৰ জালত দুই ড্ৰাগছ আৰু বিদেশী চিগাৰেট সৰবৰাহকাৰী
গুৱাহাটী ৰেল ষ্টেচনত ৰেল আৰক্ষীৰ সফল অভিযান। অভিযানত জব্দ বৃহৎ পৰিমাণৰ ড্ৰাগছ আৰু বিদেশী চিগাৰেট।...
INDvsAUS : ભારતે પ્રથમ વન ડેમા ઓસ્ટ્રેલિયા ને 5 વિકેટે હરાવ્યું
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની સીરિઝની પહેલી વનડે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી...
क्या Apple से प्रभावित है Google?, जानिए क्या है टॉप सर्च इंजन कही जाने वाली इस कंपनी की कहानी
जब भी हम किसी चीज के बारे में अपने फोन या लैपटॉप में सर्च करते हैं तो सबसे पहला नाम गूगल का आता...
Hanuman Jayanti: गृह मंत्रालय की एडवाइजरी, हनुमान जयंती पर कानून-व्यवस्था बनाए रखें सभी राज्य
नई दिल्ली, रामनवमी के मौके पर देश में कई हिस्सों में हिंसा भड़की...
કાલાવાડ નાના બાદનપર ગામે મનોરથ ઉત્સવ માં ભાગ લેતા શહેર અને તાલુકા ભાજપના આગેવાનો.
કાલાવાડ નાના બાદનપર ગામે મનોરથ ઉત્સવ માં ભાગ લેતા શહેર અને તાલુકા ભાજપના આગેવાનો.