બાલાસિનોરના KGBV શાળામાં ધોરણ 10 અને ધોરણ 12ની વિધાર્થીઓ માટે વિદાય સંભારમમાં કારકિર્દી માર્ગદર્શન વિષે કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સિગ્મા ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી ઇમરાન સૈયદ અને રિટાયર્ડ પ્રિન્સિપાલ મહેન્દ્રભાઈ પટેલ દ્વારા કારકિર્દી વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું , આ કાર્યક્રમમાં શાળાના આચાર્યા સંગીતાબેન અને શાળાનો સ્ટાફ અને વિધાર્થીનીઓ એ હાજરી આપી હતી.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા:.......