લીમખેડા આઈસીડીએસ શાખાના ઘટક-૧ હેઠળ આંગણવાડી કેન્દ્ર ખીરખાઈ-૧ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત રસોઈ શોનું આયોજન કરવામાં આવ્યું. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન એચ. ચૌહાણ અને સીડીપીઓ નીલિમા હઠીલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકરો અને તેડાગરો સાથે વાલીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. સગર્ભા માતા, ધાત્રી માતા અને કિશોરીઓને સગર્ભાવસ્થાના પ્રથમ દિવસથી હજાર દિવસ સુધીની સાવચેતીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. લાઈવ રસોઈ શોમાં ટી.એચ.આર. અંતર્ગત માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને બાળશક્તિમાંથી પૌષ્ટિક વાનગીઓ બનાવવાનું પ્રદર્શન કરાયું. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓ અને કિશોરીઓમાં પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો હતો. દરમિયાન, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે આંગણવાડી કેન્દ્ર ખીરખાઈ-૫ અને દેવડી-૧ની મુલાકાત લીધી. બંને કેન્દ્રોમાં ગંભીર ખામીઓ જાેવા મળતાં કાર્યકરોને છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આઈસીડીએસ શાખા દ્વારા આંગણવાડી કેન્દ્રોની સતત દેખરેખ રાખવામાં આવશે. સેવાઓની ગુણવત્તા જાળવવા માટે જરૂર પડ્યે કડક પગલાં લેવામાં આવશે. આ પોષણ પખવાડિયાથી સમાજના નબળા વર્ગોમાં આરોગ્ય અને પોષણ પ્રત્યે સભાનતા વધશે તેવી આશા વ્યક્ત કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पन्ना कटनी मुख्य मार्ग में खमतरा मोड़ के पास हुआ भीषण सड़क हादसा।।
पन्ना कटनी मुख्य मार्ग में खमतरा मोड़ के पास हुआ भीषण सड़क हादसा।।
Best 6-Seater Cars: लंबे सफर की साथी ये SUVs और MPVs, खरीदने से पहले जानें इनकी खासियत
बड़ी कार में आपको एक अच्छी लेग रुम हेड रूम और सामान रखने की पर्याप्त जगह मिल जाती है। अगर आप भी...
સિહોર શહેરમાં અનુજાતી જીવનસાથી મેળો યોજાયો
સિહોર શ્રી વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત પ્રથમ અનુ. જાતી જીવન સાથી પસંદગી મેળો સિહોર તાલુકા...
Realme 12 Pro 5G Series: लग्जरी वॉच डिजाइन वाला Smartphone आज होगा लॉन्च, ऐसी होंगी खूबियां
रियलमी आज अपने ग्राहकों के लिए डुअल फ्लैगशिप कैमरा वाले स्मार्टफोन लॉन्च करने जा रही है। कंपनी...
લાલદરવાજા પાસે ૧૧ ઈસમો જુગાર રમતા ઝડપાયા : પોલીસે ૨૨,૪૭૦/- રોકડ રકમ જપ્ત કરી
ખંભાત પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહને મળેલ બાતમીને આધારે ખંભાતના લાલદરવાજા પાસે ખુલ્લા ખેતરમાં ૧૧...