*અકસ્માત ને આમંત્રણ ?*
*ઠાસરા તથા મૂળિયાદ પાસે હાઈવે પર પડેલા રેતી ના ઢગલાઓ કોઈ નિર્દોષ નો ભોગ લેશે કે શું ?*
ઠાસરા તાલુકામાં બિસ્માર રોડ રસ્તાઓ બાદ હવે જાણે કે રેતીના ઢગલા ઓ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે