કાલોલ શહેર સ્થિત જુના સરકારી દવાખાના અર્બન હેલ્થ ઓફિસ પાસે આવેલું વિજળી કંપનીનો ટ્રાન્સફોર્મર તરફ પહોંચતા વિજ પુરવઠાના વાયરો ઝાડીઓની લપેટમાં આવી જતા હતા અને વારંવાર લંગરીયુ તુટી જતા સ્થાનિક રહીશોના ઘરના વારંવાર વીજળી ની આવન-જાવન ને લીધે વીજ ઉપકરણના સાધનો ખોટકાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનાં સમાચાર અખબાર મા તારીખ ૧૯/૦૧/૨૦૨૫ રોજ પ્રસિદ્ધ થયો હતો જેને પગલે ગતરોજ કાલોલ એમજીવીસીએલ નાયબ ઇજનેર અનીશભાઇ ત્રિવેદી દ્વારા લોકહિત માં યોગ્ય પગલાં લઇ તેઓની સુચના અનુસાર એમજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા મેન્ટેનન્સ માટે વિજ પુરવઠો બંધ રાખીને ઝાડી ઝાંખરાઓને સાફસફાઇ કરી યોગ્ય કામગીરી કરાતાં સ્થાનિક રહીશોએ એમજીવીસીએલ અને મીડિયા કર્મીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લંપી વાઇરસથી મુર્ત્યું થયેલ ગાયોને દફન વિધિ કરવામાં આવી.
લંપી વાઇરસથી મુર્ત્યું થયેલ ગાયોને દફન વિધિ કરવામાં આવી
રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ...
अंकुर निंबार्क होंगे शारीरिक शिक्षक संघ के प्रदेश उपाध्यक्ष
अंकुर निम्बार्क होंगे शारीरिक शिक्षक संघ के प्रदेश उपाध्यक्ष
बून्दी राजस्थान शारीरिक शिक्षा...
पत्नी ने चप्पलों से पीटा साली के साथ डांस करना पड़ा महंगा।
जनपद आगरा में,पत्नी ने चप्पलों से पीटा साली के साथ डांस करने पर भरी सभा में।सूत्रों के मुताबिक...
મોદીજી,પેન્સિલ માંગુ તો મમ્મી મારે છે'પેન્સિલ-રબર, મેગી કેમ મોંઘા કરી દીધા?
મોદીજી,પેન્સિલ માંગુ તો મમ્મી મારે છે'પેન્સિલ-રબર, મેગી કેમ મોંઘા કરી દીધા?