એક દિવસ પહેલા ગુમ થયેલ યુવકની લાસ દાહોદ તાલુકાના મોટી રાબડાલ ગામના તળાવ માથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)આજરોજ તા.૨૨.૧૧.૨૦૨૪ ના શુક્રવારે ૭.૦૦ કલાકે વાત કરિયેતો દાહોદ તાલુકાના રાબડાળ ગામના ખડીયા ફળીયામાં રહેતા ૨૫ વર્ષીય શૈલેષભાઈ નારૂભાઈ ખડીયા જે પોતાની હીરો હોન્ડા કંપનીની GJ.06.FG 8914 નંબરની મોટર સાઇકલ લઈ ગઈ કાલ બપોરના ત્રણ કલાકની આસપાસ ઘરેથી નીકળ્યા હતા.ત્યારે મોડી સાંજ સુધી શૈલેષભાઈ ઘરે ન આવતા પરિવાર જનોએ તેમને ફોન લગાવી સંપર્ક કરવા કોશીશ કરી પણ શૈલેષભાઈ ઘરે ફોન મૂકી ગયા હોવાની જાણ પરિવાર જનોને તથા પરિવાર જનો ચિંતામાં મુકાયા હતા.અને પરિવાર જનોએ શૈલેષભાઈની આસપાસના વિસ્તારોમા શોધ ખોળ હાથ ધરી હતી.ત્યારે બીજા દિવસે એટલે આજરોજ તા.૨૨.૧૧.૨૦૨૪ ના શુક્રવારે ૪.૦૦ કલાકની આસપાસ પરિવાર જનો ગામમાં શૈલેષભાઈની શોધ ખોડ કરી રહ્યા હતા. ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) ત્યારે શૈલેષભાઈની હીરો હોન્ડા કંપનીની સ્પલેન્ડર મોટર સાઇકલ ગામના મોટી રાબડાલ ગામના તળાવ નજીક જોવા મળતા પરિવાર જનો તેમજ ગ્રામ જનો મોટી રાબડાલના તળાવ ખાતે એકઠા થયા.અને તળાવની આસપાસ શોધ ખોળ હાથ ધરતા તળાવના કીનારે શૈલેષભાઈ ની ચંપલ જોવા મળતા પરીવાર જનોને સંકા ગઈ કે કઈ ને કઈ ખોટુ થયું છે.અને ગ્રામજનોએ દાહોદ નગરપાલિકા ફાયર વિભાગનો સંપર્ક કરી બિલાડી નાખી કલ્લાકોની જેહમત બાદ શૈલેષભાઈની લાશ લોહી લુહાણ હાલતમાં મળી આવતા પરિવારમાં શોકનુ મોજું ફરી વળ્યું હતું.ત્યારે ઘટનાની જાણ દાહોદ ગ્રામ્ય પોલીસનું સંપર્ક કરી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ પંચનામો કરી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી પૂછતાજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দৰঙত আজি পুনৰ ২৫ জন লোকৰ শৰীৰত কভিড ১৯
মঙ্গলদৈ, ৮ জুলাই : ৰাজ্যৰ সমান্তৰালকৈ দৰং জিলাটো আৰম্ভ হৈছে ক'ভিডৰ প্ৰাদুৰ্ভাৱ।
আজিৰ দিনটোত...
કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે આવતીકાલે ગુરુ વંદના ઉત્સવ યોજાશે
*બનાસકાંઠા.... કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે ગુરુ વંદના ઉત્સવ યોજાશે....*
આજ...
મહા રક્તદાન કેમ્પ યોજાયો, 500 થી વધુ લોકોએ રક્તદાન કર્યું
ડીસા પાટણ હાઈવે પર રક્તદાન કેમ્પનું આયોજન કરાયું..
શ્રી બહુચર બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી...
तेजतर्रार प्रोसेसर और बड़ी बैटरी, 9 दिसंबर को लॉन्च होगी Redmi Note 14 सीरीज; कीमत भी होगी कम
Redmi Note 14 सीरीज 9 दिसंबर को भारत में एंट्री करने के लिए तैयार है। सीरीज को कंपनी पहले ही...
Aagantuk Trailer Review | Hiten Kumar | Netri Trivedi | Utsav Naik | gujarati suspense thriller film
Aagantuk Trailer Review | Hiten Kumar | Netri Trivedi | Utsav Naik | gujarati suspense thriller film