આવા ફ્રોડ મેસેજ કરી થતી છેતરપિંડી કરનાર વિરુદ્ધ પગલાં લેવા જરૂરી

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સાવરકુંડલા પંથકમાં PGVCL ના આવાં ભેજાબાજ ફ્રોડ મેસેજ કરી લોકોની સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાના મેસેજ વાઈરલ થઈ રહ્યા છે. 

ખાસ કરીને અભણ લોકોને આવા મેસેજ કરી ને ઓનલાઈન લાઈટ બીલ ભરાઈ જશે તેવું વોટ્સએપ દ્વારા આ નંબર ૮૩૮૯૦૧૫૫૦૨ ઉપર સમ્પર્ક કરવો તેવું કહે છે પછી લીન્ક મોકલી ઓનલાઇન લાઈટ બીલ ભરાઈ જાય તેવી ગેરકાનૂની રીતે નાણાં વસૂલ કરી ફ્રોડ કરનાર મેસેજ વાઈરલ થઈ રહ્યા છે તો કોઈ પણ વ્યક્તિએ આવા ખોટા મેસેજ થી ભ્રમ ન રહે. તંત્ર દ્વારા તપાસ થવી જોઈએ કે આવું ગેરકાનૂની રીતે નાણાં પડાવવા પાછળ મોટી ચાલ હોય શકે તેવું લાગી રહ્યું છે

રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા