સિહોર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આજથી આમ આદમી પાર્ટી દ્રારા જન સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાવનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં આવતીકાલે જન સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા સંગઠન મંત્રી રમણીક જાની દ્વારા જણાવવામાં આવ્યું છે કે જન 

વિધાનસભાના સંગઠન મંત્રી સહિત તમામ સહ સંગઠન મંત્રી દ્વારા ડોર ટુ ડોર માનનીય અરવિંદ કેજરીવાલજી દ્વારા આપવામાં આવેલ ગેરંટી કાર્ડનું વિતરણ કરવામાં આવશે. આમ આદમી પાર્ટી દ્વારા જણાવ્યા મુજબ ઉત્તમ આરોગ્ય સેવાઓ, સાફર શિક્ષણ અને સારી સુવિધાઓ ઉપરાંત જનતાના ટેકસના પેસાથી જનતાને 

સંવાદ કાર્યક્રમો દ્વારા અમેસુવિધાઓ આપવાની વાત ઘરે ઘરે 

જનતાની ડોર ટુ ડોર મુલાકાત પહોંચાડવા માટે આમ આદમી 

લેવાના છીએ, તેમજ જન સંવાદ પાર્ટીના કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર 

સભામાં અમે દિલ્હીના લોકપ્રિય 

મુખ્ય મંત્રી માનનીય અરવિંદ કજરીવાલજી ની જીવની તેમજ ગુજરાતના પત્રકાર દ્વારા લેવામાં આવેલી મુલાકાતની શોર્ટ ફિલ્મ દેખાડવાના છીએ. આ ઉપરાંત ભાવનગર ગ્રામ્ય 

અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આવતી કાલથી શરૂ થતાં આમ આદમી પાર્ટીના જન સંવાદ કાર્યક્રમોમાં જોડવા ભાવનગર ગ્રામ્ય વિધાનસભા સંગઠન મંત્રી રમણીક જાની દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.