પેટલાદના ટેલરપુરા પાટીયા નજીકથી પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 60,000 ઉપરાંત નો વિદેશી દારૂનો જથ્થો સાત મોબાઈલ અને ગાડી સહિત ત્રણ લાખ 91 હજારનો મુદ્દામાલ કબજે કરી 6 આરોપીઓ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે વિશરામપુરા, ધર્મજ,આણંદ ગામના આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लष्करी हद्दीत ड्रोन दिसल्याने उडाली खळबळ
नाशिक : नाशिक पुणे महामार्गावरील गांधीनगर वसाहतीसमोर असलेल्या कॉम्बॅक्ट आर्मी एव्हीएशन ट्रेनिंग...
હિંમતનગર વિજાપુર બાયપાસ રોડ પર ટ્રાફિક જામ ૩ કિલોમીટર લાંબી લાઈનો લાગી...!
હિંમતનગર વિજાપુર બાયપાસ રોડ પર ટ્રાફિક જામ ૩ કિલોમીટર લાંબી લાઈનો લાગી...!
તળાજાના પીથલપુર પાસે બાઈકનો અકસ્માત સર્જાયો ઇજા ગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા
તળાજાના પીથલપુર પાસે બાઈકનો અકસ્માત સર્જાયો ઇજા ગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા
पचपदरा रिफाईनरी में मॉक ड्रील का हुआ आयोजन। आपातकालीन स्थिति में राहत, बचाव व सुरक्षा व्यवस्था के उपायों को परखा गया।
बालोतरा, 07 मई। जिले में आपातकालीन स्थिति में बचाव, राहत एवं आवश्यक व्यवस्थाओं हेतु पचपदरा...
ડીસા ખાતે કચ્છ પ્રજાપતિ સમાજનો નવમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો || JKS NEWS
ડીસા ખાતે કચ્છ પ્રજાપતિ સમાજનો નવમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો || JKS NEWS